AC નું બિલ થઈ જશે અડધું!

ગરમીના કારણે લોકો એસી અને કૂલરનો ખૂબ ઉપયોગ કરે છે.

ઘણાં લોકો એસી અને પંખાને એક સાથે શરૂ રાખે છે.

જેનાથી રૂમ જલ્દી ઠંડો થઈ શકે. 

પરંતુ શું ખરેખર બંનેને એકસાથે શરૂ રાખવાથી રૂમ જલ્દી ઠંડો થાય છે?

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

એસી અને પંખો એક સાથે ચલાવવાથી રૂમ જલ્દી ઠંડો થાય છે. 

એસી સાથે પંખો ચલાવવાથી તમે પોતાના એસીને ઓછા ટેમ્પરેચર પર ચલાવી શકો છો. 

જેનાથી તમારી વીજળીનો વપરાશ ઓછો થશે. 

સાથે જ રૂમ પણ જલ્દી ઠંડો થઈ જશે. 

પંખો એશીની ઠંડી હવાને આખા રૂમમાં જલ્દી ફેલાવી દે છે.

જેનાથી રૂમને ઠંડો કરવામાં સરળતા થાય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.