સુગર કંટ્રોલ કરવાનો આનાથી સારો ઘરેલુ ઉપાય નહીં મળે!

બ્લડમાં સુગર લેવલ વધવાથી ડાયાબિટીસ થઇ જાય છે. કારણ કે શરીરમાં રહેલા ઇંસુલિન હોર્મોન બરાબર રીતે કામ નથી કરતાં. 

ડાયાબિટીસ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી એક એવી બીમારી છે જેનો કોઇ ઇલાજ નથી. એકવાર કોઇને આ બીમારી થઇ જાય તો તેને આજીવન તેની સાથે જીવવું પડે છે. 

ડાયાબિટીસના કારણે હાર્ટ અને કિડની સાથે જોડાયેલી હોઇ શકે છે. આ ઉપરાંત તેનાથી હાઇ બ્લડ પ્રેશરની પણ ફરિયાદ થઇ શકે છે. 

ડાયાબિટીસને કંટ્રોલ કરવું જરૂરી છે. તેને કંટ્રોલ કરવા માટે કેટલાંક પાનનું સેવન કરી શકાય છે. 

લીમડાના પાનમાં ઔષધિય ગુણ હોય છે જે સુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે. રોજ ખાલી પેટ તેને ચાવવાથી સુગર લેવલ કંટ્રોલ થઇ શકે છે. 

MORE  NEWS...

અથાણું બનાવવા કાચી કેરી ખરીદતી વખતે આટલું ચેક કરજો, મસ્ત બનશે Pickle

રોટલી બનાવતી વખતે લોટમાં આ વસ્તુ ભેળવી દો, સુગર-કોલેસ્ટ્રોલ બંનેનો છે કાળ

સ્ટીલના ટિફિનમાંથી શાકનું તેલ વારંવાર લીક થાય છે? ટ્રાય કરો આ જુગાડ

ફુદીનામાં મેગ્નેશિયમ અને આયરન ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાવાથી સુગર લેવલ કંટ્રોલ કરી શકાય છે. તમે ઇચ્છો તો તેની ચટણી કે શરબતનું સેવન પણ કરી શકો છો. 

અશ્વગંધાનાં પાન હાઇ સુગર લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમાં રહેલા કમ્પાઉન્ડ્સ ડાયાબિટીસમાં ફાયદાકારક છે તમે તેમાંથી ચા બનાવીને તેનું સેવન કરી શકો છો.

ડાયાબિટીસના દર્દીઓ કરી પત્તાનું સેવન કરી શકે છે. તે શુગર લેવલ ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સિવાય તે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં પણ ફાયદાકારક છે.

આ પાંદડાનું નિયમિત સેવન ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

અહીં આપેલા સૂચનો દરેક માટે અલગ-અલગ હોઈ શકે છે, તેથી હેલ્થકેર પ્રેક્ટિશનરની સલાહ લીધા પછી જ તેનો અમલ કરો.

MORE  NEWS...

ઘી બનાવવા માટે મલાઇ જમા કરો ત્યારે આટલું કરો, ક્યારેય ગંદી વાસ નહીં આવે

B12ની ઉણપ અઠવાડિયામાં દૂર કરશે આ સુપરફૂડ્સ, શાકાહારીઓ માટે બેસ્ટ

કોલસા જેવો કાળો તવો મિનિટોમાં ચાંદી જેવો ચમકશે, ટ્રાય કરો આ ધાંસૂ જુગાડ