કયાં ઝાડમાંથી બને છે કાગળ?

કાગળ આપણી જિંદગીમાં ખૂબ જ મહત્વની વસ્તુ બની ગઈ છે. 

તેનો ઉપયોગ સ્કૂલ, ઘર, ઓફિસ જેવી જગ્યાએ વધારે જોવા મળે છે.

પરંતુ શું તમે જાણો છો કે, આ કાગળ કયાં ઝાડમાંથી બને છે? 

કાગળ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઝાડના નામ 

MORE  NEWS...

ઘી બનાવવા માટે મલાઇ જમા કરો ત્યારે આટલું કરો, ક્યારેય ગંદી વાસ નહીં આવે

B12ની ઉણપ અઠવાડિયામાં દૂર કરશે આ સુપરફૂડ્સ, શાકાહારીઓ માટે બેસ્ટ

કોલસા જેવો કાળો તવો મિનિટોમાં ચાંદી જેવો ચમકશે, ટ્રાય કરો આ ધાંસૂ જુગાડ

પાઈન, ફિર, હેમલોક, સ્પ્રુસ, લાર્ચ, ઓક, મેપલ, બિર્ચનું ઝાડ

ભારતમાં કાગળ બનાવવા માટે વાંસ અને સબાઈ ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે.

કાગળ મુખ્ય રૂપે સેલ્યૂલોઝથી બને છે. 

સેલ્યુલોઝ એક ચીકણો પદાર્થ છે જે આ ઝાડમાંથી નીકળે છે. 

1 ટન બેસ્ટ ક્વોલિટીવાળું કાગળ બનાવવા માટે 12 થી 17 ઝાડની જરૂર પડે છે. 

વળી, ન્યૂઝપેપરના 1 ટન કાગળ બનાવવા માટે 12 ઝાડની જરૂર પડે છે.