સલમાન નહીં આ સુપરસ્ટાર હોસ્ટ કરશે 'BIG BOSS'

રિયાલિટી શો 'બિગ બોસ' ને લઈને ઘણાં સમયથી બઝ બનેલો છે. 

ઘણીવાર ખબર સામે આવી છે કે, સલમાનની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોસ્ટ કરશે. 

પરંતુ હવે આ વાત કન્ફર્મ થઈ ચુકી છે કે, તેની જગ્યા કોઈ બીજુ લઈ રહ્યું છે.

સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર 'બિગ બોસ OTT 3'નો ઓફિશિયલ પ્રોમો શેર કર્યો છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

પિતાના વખાણ કરતાં તેણે કહ્યું કે, બિગ બોસ સાથે સૌથી હેન્ડસમ માણસ જોડાય છે. 

સોનમની સ્ટોરીથી કન્ફર્મ થઈ ચુક્યુંમ છે કે, શો અનિલ કપૂર હોસ્ટ કરશે. 

બિગ બોસ ઓટીટી સિઝન 1 કરણ જોહરે હોસ્ટ કરી હતી. 

બીજી સિઝનમાં જવાબદારી સલમાન ખાનને સોંપવામાં આવી હતી.

બિગ બોસ OTT સિઝન 3 જીયો સિનેમા પર સ્ટ્રીમ થશે. 

રિપોર્ટ્સ અનુસાર, શો જૂન મહિનામાં શરૂ થશે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા