Tooltip

ગુરુ ઉદય થઇ ખોલશે આ રાશિઓના કિસ્મતના બંધ તાળા!

Tooltip

દેવતાઓના ગુરુ બૃહસ્પતિ નવગ્રહોમાંથી એક સૌથી ખાસ માનવામાં આવે છે.

Tooltip

જૂન માસની 3 તારીખે ગુરુ વૃષભ રાશિમાં ઉદય થશે.

Tooltip

ગુરુના ઉદય થતા અમુક રાશિના જાતકોના જીવન પર પણ અનુકૂળ પ્રભાવ જોવા મળશે.

Tooltip

મેષ રાશિ: આર્થિક લાભ થશે. વિદેશ પ્રવાસનું સ્વપ્ન પૂરું થઈ શકે છે. કરિયર ક્ષેત્રની વાત કરીએ તો નવી નોકરી મળવાની સંભાવનાઓ છે.

MORE  NEWS...

આવનારા 5 મહિના આ લોકો પર શનિદેવ રહેશે મહેરબાન, તો 4 રાશિઓ પર રાખશે ખરાબ નજર

366 દિવસ બાદ બુધની રાશિમાં પ્રવેશ કરી સૂર્ય ચમકાવશે આ રાશિઓનું ભાગ્ય, થશે મહાલાભ

થઇ જાઓ સતર્ક! ભૂલથી પણ આ સમયે ન કરતા પૈસાની લેવડ-દેવડ,

Tooltip

વિદેશથી ઘણો નાણાકીય લાભ મેળવી શકો છો. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. સુખી જીવન જીવી શકો છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

Tooltip

કર્ક રાશિ:  બિઝનેસમાં અપાર સફળતા મળી શકે છે અને આર્થિક લાભ પણ મળી શકે છે. તમને તમારા કરિયર ક્ષેત્રમાં પ્રમોશન મળી શકે છે.

Tooltip

વેપારમાં પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

Tooltip

કન્યા રાશિ: ભાગ્યનો પૂરો સાથ મળશે. દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો. પૈસા બચાવવામાં સફળ થઈ શકો છો.

Tooltip

તમારા જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમારી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહેશે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

આવનારા 5 મહિના આ લોકો પર શનિદેવ રહેશે મહેરબાન, તો 4 રાશિઓ પર રાખશે ખરાબ નજર

366 દિવસ બાદ બુધની રાશિમાં પ્રવેશ કરી સૂર્ય ચમકાવશે આ રાશિઓનું ભાગ્ય, થશે મહાલાભ

થઇ જાઓ સતર્ક! ભૂલથી પણ આ સમયે ન કરતા પૈસાની લેવડ-દેવડ,