દૂધ-ઇંડા કરતાં પણ 10 ગણું પાવરફુલ છે આ કઠોળ!

સફેદ ચોળાને પ્રોટીનનું પાવરહાઉસ માનવામાં આવે છે.

તેમાં 2 ઇંડા સમાન પ્રોટીન હોય છે.

આ કઠોળ પ્રોટીન અને કેલ્શિયમનો સારો સોર્સ હોય છે.

170 ગ્રામ સફેદ ચોળામાં 13 ગ્રામ પ્રોટીન હોય છે.

MORE  NEWS...

હેર વોશ બાદ પણ ગુંચવાયેલા રહે છે તમારા વાળ? ન્હાતા પહેલા લગાવી દો આ વસ્તુ

તમારી આ 7 ભૂલોના કારણે ક્યાંક ઘર ભડકે ન બળે! શોર્ટ સર્કિટથી બચવા આટલું જરૂર કરો

તડકાથી સ્કિન કાળી થઇ ગઇ છે? દહીંમાં આ વસ્તુ નાંખીને લગાવો, તરત આવશે ગ્લો

તેમાં દૂધ કરતાં 4 ગણું વધારે પ્રોટીન હોય છે.

તેના સેવનથી શરીરમાં આખો દિવસ એનર્જી અનુભવાય છે.

આ દાળના સેવનથી માંસપેશિઓ પણ મજબૂત થાય છે.

પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં તે લાભકારક છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે રામબાણ છે.

MORE  NEWS...

અથાણું બનાવવા કાચી કેરી ખરીદતી વખતે આટલું ચેક કરજો, મસ્ત બનશે Pickle

રોટલી બનાવતી વખતે લોટમાં આ વસ્તુ ભેળવી દો, સુગર-કોલેસ્ટ્રોલ બંનેનો છે કાળ

સ્ટીલના ટિફિનમાંથી શાકનું તેલ વારંવાર લીક થાય છે? ટ્રાય કરો આ જુગાડ

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો.