1.50 લાખની કિંમતની ભેંસનું વજન જાણી તમે ચોંકી જશો

ભાવનગરના તરક પાલડી ગામના પશુપાલક હરપાલસિંહ ગોહિલ પાસે  ઉત્તમ ઓલાદની એક જાફરાબાદી ભેંસ છે.

આ ભેંસનું વજન 450 કિલો છે અને તેની કિંમત 1.50 લાખ રૂપિયા સુધીની છે.

આ ભેંસ મહિને 30,000થી 31,500 રૂપિયા સુધીનું દૂધ આપે છે.

હરપાલસિંહ ગોહિલ વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

હરપાલસિંહ ગોહિલની આ ભેંસ રોજનું 16 લિટર દૂધ આપે છે.

એક લિટર દૂધના 70થી 75 રૂપિયા સુધીના ભાવ મળે છે.  

આ  ભેંસને રોજ 10 કિલો પાપડી ખોળ, દાણ આપવામાં આવે છે. તેમજ રોજ 3 થી 4 કિલો ટોપરાનો ખોળ આપવામાં આવે છે.

આ જાફરાબાદી ભેંસની લંબાઈ અંદાજીત 7.5 ફૂટ છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...