ભગવાન શિવ પ્રિય આ ઝાડનું ફળ છે ઔષધિનો ભંડાર, ભયંકર ગરમીમાં લૂથી બચાવશે

આ ફળનું નામ છે બિલી

લોકો તેનો જ્યૂસ પીવાનું ખૂબ જ પસંદ કરે છે. પણ શું તમે જાણો છો કે, ફક્ત બિલી જ નહીં પણ તેના પત્તા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

હિન્દુ ધર્મમાં બિલીપત્રને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, તેને ભવગાન શિવને ચડાવવામાં આવે છે.

માનવામાં આવે છે કે, તેને મહાદેવને અર્પણ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

બિલીનો જ્યૂસ પીવાથી ન ફક્ત શરીરમાં ઠંડક રહે છે અને આપ ભીષણ ગરમીથી થતી બીમારીઓથી પણ બચાવે છે.

બિલીને હ્દય સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે રોજ સવારે ખાલી પેટ બિલીનું સેવન કરશો, તો તેનાથી હ્દય સ્વાસ્થ્યમાં સુધાર હોય શકે છે.

તેમાં રહેલા એન્ટીઓક્સિડેંટ ગુણ જોવા મળે છે, જે હ્દય સાથે જોડાયેલી બીમારીઓને ઓછી કરે છે. આ ઉપરાંત તે હાઈ બ્લડ પ્રેશરને ખતરાને ઓછું કરે છે.

ડાયાબિટીઝના દર્દી બિલીનું સેવન કરે તો ડાયાબિટીઝના દર્દીઓને ખૂબ જ ફાયદો મળે છે. સાથે જ કબજિયાત અને એસિડિટીને દૂર કરવાનું પણ કામ કરે છે.

વિટામિન સી, બીટા, કેરોટીન, થાયમિન અને રાઈબોફ્લેવિન જેવા અનેક પોષક તત્વોથી ભરપૂર બિલીનો જ્યૂસ આપની ડાયટમાં સામેલ કરવાથી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...