એક દિવસમાં કેટલા કલાક AC ચલાવવું જોઈએ?

હાલ ઘણી જગ્યાએ AC ફાટવાની સમસ્યા સામે આવી રહી છે. 

એવામાં ઘણાં લોકોની વચ્ચે ચિંતા અને કન્ફ્યુઝન છે કે AC ને કેટલા કલાક ચાલું રાખવું જોઈએ? 

AC ને સતત કેટલાં કલાક ચલાવવું જોઈએ તેને લઈને કોઈપણ કંપનીએ ગાઈડલાઈન નથી આપી. 

પરંતુ એક AC ને 10 થી 14 કલાક સરળતાથી ચલાવી શકાય છે. 

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

AC ના હાર્ડવેરની એક સીમા હોય છે, જોતેને 24X7 એટલે દિવસ-રાત સતત ચલાવે છે. 

આવી સ્થિતિમાં AC ખતરનાક સાબિત થઈ શખે ઠે અને તેમાં આગ લાગવાની શક્યતા વધારે છે. 

AC ને એક લિમિટમાં ચલાવવું જોઈએ, જેથી હાર્ડવેરને ઠંડક મળી શકે અને કોઈપણ પાર્ટ ઓવરહીટ ન થાય. 

AC ને આગથી બચાવવા માટે રેગ્યુલર સર્વિસ કરાવો. જેથી કમ્પ્રેસરની તરફ જામેલી ધૂળ સાફ થઈ શકે. 

એવામાં AC ના આઉટડોર ફેન સારી રીતે ચાલી શકશે અને AC યુનિટની અંદર હાજર ગરમીને બહાર નીકાળી શકાશે. 

AC યુનિટની અંદર લાગેલો પંખો જો યોગ્ય રીતે કામ કરશે, તો યુનિટની હીટ બહાર નીકળી શકશે અને કોઈપણ હાર્ડવેર ઓવરહીટ નહીં કરે. ઓવરહીટ થવાથી આગ લાગી શકે છે. 

AC ના આઉટડોર યુનિટને તમે ખુદ પણ ક્લિન કરી શકો છો. તેના માટે તમે કોઈ Youtube વીડિયોની પણ સહારો લઈ શકો છો.

Split AC માં ગડબડી હોય ત્યારે હંમેશા તે ડિસ્પ્લે પર એક Error Codes શો કરે છે. 

તેને તમે AC ની ખરાબી સમજી શકો છો અને ટેક્નિશિયનની પણ હેલ્પ લઈ શકો છો. 

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ