જેઠ અમાસ પર ચમકશે આ રાશિઓનું ભાગ્ય 

હિન્દુ ધર્મમાં અમાસની તિથિ ખુબ શુભ અને વિશેષ માનવામાં આવે છે. આ વર્ષે આ દિવસે 6 જૂનના રોજ છે આ દિવસે ભગવાન શિવ, શ્રીહરિ, માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. 

માનવામાં આવે છે કે અમાસના દિવસે સ્નાન-દાન અને પિતૃઓનું તર્પણ કરવાથી જીવનની બધી પરેશાનીઓ દૂર થઇ જશે.

આ વર્ષે જેઠ અમાસની તિથિ ખુબ ખાસ માનવામાં આવે છે. ખરેખર, આ દિવસે શનિ જયંતિ, ઘૃત યોગ અને શિવ વાસનો મહાસંયોગ બનવા જઈ રહ્યો છે.

જેઠ અમાસની અમાસ પર ખુબ દિવસ બાદ આ સંયોગ બની રહ્યો છે જેનાથી અમુક રાશિઓનો સારો સમય શરુ થઇ શકે છે.

MORE  NEWS...

139 દિવસ સુધી ઊલટી ચાલ ચાલશે શનિ, આ રાશિઓને બનાવશે માલામાલ; જીવશે રાજા જેવું જીવન

શુક્રાદિત્ય રાજયોગ ખોલશે આ રાશિઓના ભાગ્યના તાળા, શુક્ર અને સૂર્ય રહેશે મહેરબાન

500 વર્ષ બાદ શશ અને ગજલક્ષ્મી સહિત 5 રાજયોગનું નિર્માણ, આ રાશિઓની કિસ્મત હશે સાતમા આસમાને

જેઠ અમાસથી મેષ રાશિના સારા પરિણામ આવશે. કરિયરમાં ઊંચાઈ પ્રાપ્ત થશે. આવકના વધુ માર્ગ ખુલશે. ધનલાભ થશે.

જેઠ અમાસ મિથુન રાશિના જીવનમાં ખુશીઓ લાવશે. બિઝનેસમાં સારો લાભ થશે અને સ્વાસ્થ્ય સારું રહેશે. 

જેઠ અમાસ કર્ક રાશિઓ માટે ખુબ સારી માનવામાં આવી રહી છે. વેપારમાં મોટો  ફાયદો થશે. નોકરીમાં પ્રમોશન મળશે.

જેઠ અમાસ પર બની રહેલ આ સંયોગ તુલા રાશિ માટે ખુબ શુભ માનવામાં આવે છે. બિઝનેસમાં પ્રગતિના યોગ બની રહ્યો છે. 

જેઠ અમાસથી મકર રાશિના સારા દિવસ શરુ થશે. દરેક ક્ષેત્રે પ્રગતિ મળશે. જેટલી મહેનત કરશે એટલો લાભ થશે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

139 દિવસ સુધી ઊલટી ચાલ ચાલશે શનિ, આ રાશિઓને બનાવશે માલામાલ; જીવશે રાજા જેવું જીવન

શુક્રાદિત્ય રાજયોગ ખોલશે આ રાશિઓના ભાગ્યના તાળા, શુક્ર અને સૂર્ય રહેશે મહેરબાન

500 વર્ષ બાદ શશ અને ગજલક્ષ્મી સહિત 5 રાજયોગનું નિર્માણ, આ રાશિઓની કિસ્મત હશે સાતમા આસમાને