ચૂંટણીના માહોલ વચ્ચે દિશા પટનીએ વધારી ગરમી!

દિશા પટની પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. 

આજે દેશમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ રજૂ થઈ રહ્યું છે. 

ત્યારે દિશા પટનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના સુપર બોલ્ડ ફોટા શેર કર્યા છે. 

આ ફોટામાં દિશા પટની ખૂબ જ સ્ટનિંગ દેખાઈ રહી છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

દિશાએ આસમાની રંગનો શોર્ટ ડ્રેસ પહેરેલો જોવા મળે છે. 

ચમકીલા ડ્રેસ સાથે દિશાએ હાર્ટ શેપનું પર્સ કેરી કરેલું જોવા મળે છે. 

હાઈ હિલ્સ સાથે બાલ્કનીમાં દિશા સખત બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે. 

દિશાના આ ફોટા પર તેના ફેન્સ ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. 

લોકો કોમેન્ટ કરીને દિશાના વખાણ કરી રહ્યા છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા