પશુપાલક માટે સોના જેવું છે આ ભેંસનું દૂધ

અમરેલીના સાવરકુંડલામાં નેસડી ગામના પશુપાલક  પ્રતાપભાઈ બસીયા પાસે રૂપિયા 1.10 લાખ ભેંસ છે.

આ ભેંસ જાફરાબાદી ઓલાદની ભેંસ છે.

આ ભેંસ મહિને 44,000 રૂપિયાનું દૂધ આપે છે.

પ્રતાપભાઈ વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ ભેંસ રોજનું 22 લિટર દૂધ આપે છે. એક લિટર દૂધના 80 રૂપિયા ભાવ મળે છે.

ભેંસને રોજ 10 કિલો પાપડી ખોળ, દાણ આપવામાં આવે છે.

આ ભેંસને રોજ 2 કિલો ટોપરાનો ખોળ આપવામાં આવે છે. તેમજ 3થી 4 મણ ઘાસચારો આપવામાં આવે છે. 

રોજનું 22 લિટર દૂધ થકી પશુપાલક મહિને 44,000 રૂપિયાની કમાણી કરી રહ્યો છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...