આ કારણે ગરમીમાં સળગે છે ગાડીઓ

ઉનાળામાં કારમાં આગ લાગવાના સમાચાર તમે અવારનવાર વાંચ્યા જ હશે.

પરંતુ શું તમે જાણો છો કે આ આગ શા માટે લાગે છે?

જાણો કારમાં આગ લાગવા પાછળનું કારણ શું છે?

કારણ-1 જ્વલનશીલ પદાર્થ રાખવાના  કારણે

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

કારણ-2 કારમાં ધૂમ્રપાનને કારણે

કારણ-3 CNG/LPG કીટ બહારથી ઇન્સ્ટોલ કરવી

કારણ-4 બહારથી કાર એસેસરીઝ ઇન્સ્ટોલ કરવી

કારણ-5 ફાયર એલાર્મ ન લગાવવું

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા