પીએમ આવાસ યોજનાઃ કોને અને કઈ રીતે મળે છે ઘર?

આ યોજનાનો લાભ લેવા માટે ભારતીય નાગરિક હોવું જરુરી

તેના માટે લઘુત્તમ ઉંમર 18 અને મહત્તમ ઉંમર 55 વર્ષ છે

ભારતમાં ક્યાંય પાક્કું મકાન ન હોવું જોઈએ

ઘર ખરીદવા પહેલા સરકારી સહાય ન લીધી હોવી જોઈએ.

MORE  NEWS...

છેવાડા નાગરિકને સદ્ધર બનાવશે આ 5 સરકારી યોજનાઓ, જાણો કેવી રીતે મળે છે સહાય

11499 કરોડના માર્કેટ કેપ વાળી કંપનીને મળ્યા 47000 કરોડ રુપિયાથી વધુના ઓર્ડર

₹10 લાખથી સસ્તામાં અફલાતૂન ફીચર્સ સાથે થશે 5 ધાંસૂ કારની એન્ટ્રી

અરજદાર નિમ્ન/મધ્યમ આવક વર્ગ કે આર્થિક રીતે કમજોર શ્રેણીમાં હોય તે જરુરી છે.

અરજદારને ઘર નહીં પણ લોન અને વ્યાજ પર સબ્સિડી મળે છે.

વયના વર્ગ પ્રમાણે લોન અને સબ્સિડી અલગ-અલગ છે.

આ યોજના અંતર્ગત લોનની રકમ 6થી 12 લાખ રૂપિયા છે. 

MORE  NEWS...

1 મહિનામાં રોકેટ બની શકે છે આ શેર્સ, ₹4700 કરોડનું થયું છે રોકાણ, અત્યારથી રાખો પાક્કી નજર

PPF એકાઉન્ટ મેચ્યોર થતા જ આ કામ કરવાનું ન ભૂલશો, રીટર્નમાં થશે બંપર વધારો

27.97 KMની માઈલેજ, 6 એરબેગની સુરક્ષા તે પણ ફક્ત 11 લાખમાં; બ્લેકમાં વેચાય તે પહેલાં ખરીદી લો આ કાર!