ભારત છોડીને અભિનેત્રી  બની ગઇ કરોડોની માલિક

625 કરોડ રૂપિયા છે પ્રિયંકાની નેટવર્થ 

1 ફિલ્મ માટે 15 થી 25 કરોડ રૂપિયા લે છે ચાર્જ

સીટાડેલ સીરિઝમાં કામ કરવા માટે એક એપિસોડનાં 2 કરોડ રૂપિયા લીધા 

એક એડમાં કમ કરવા માટે લે છે 3 કરોડ ફી

સોશ્યલ મીડિયા પર એક પોસ્ટનાં લે છે ત્રણ કરોડ 

ન્યુયોર્કમાં ઇન્ડિયન રેસ્ટોરન્ટની માલિક

તેણીના કલેક્શનમાં અનેક મોંઘી મોંઘી કાર પણ સામેલ છે.

મુંબઇમાં તેનાં બે ઘર છે જેની કિંમત 7 કરોડ અને 10 કરોડ છે.

લોસ એન્જલસમાં તેનું લક્ઝરી ઘર છે જેની કિંમત 100 કરોડ છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો