માત્ર 5 રૂપિયામાં  અનલિમિટેડ ગાંઠિયા-જલેબી

ગુજરાતીઓને ગાંઠિયા-જલેબી આપી દો એટલે બીજું કંઈ ન ચાલે

રાજકોટનું ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ માનવતાની મિસાલ બન્યું

આ સંસ્થા માત્ર પાંચ રૂપિયામાં અનલિમિટેડ ગાંઠિયા-જલેબી આપે છે

5 રૂપિયામાં ગાંઠિયા સાથે જલેબી, સંભારો અને મરચાં પણ આપવામાં આવે છે

ગાંઠિયા ઉપરાંત 5 રૂપિયામાં કડક મસાલેદાર ચા પણ આપવામાં આવે છે

ટ્રસ્ટ દ્વારા દર રવિવારે ખાસ 50 વર્ષથી ઉપરના વૃદ્ધોને આ લાભ આપવામાં આવે છે

55 વર્ષથી નીચેના લોકોને 10 રૂપિયામાં ગરમાગરમ નાસ્તો કરાવવામાં આવે છે

ગીતા ચેરીટેબલ ટ્રસ્ટના આ સેવાકાર્યને કારણે અનેક વૃદ્ધો આવે છે

ખવડાવવામાં આવતી તમામ વસ્તુઓ શુદ્ધ સિંગતેલમાંથી બનાવવામાં આવે છે

મવડી ચોકડી પાસે આવેલી સંજીવની હોસ્પિટલમાં પણ આ ટ્રસ્ટનું રસોડું કાર્યરત છે

ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના દર્દીઓ અને તેના સગા સંબંધીઓને ફ્રીમાં જમાડવામાં આવે છે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો