પગમાં શા માટે પહેરવામાં આવે છે કાળો દોરો?

કાળો દોરો પહેરવાથી મહિલાઓને ઘણા ફાયદાઓ થઇ શકે છે.

મહિલાઓ કાળો દોરો ક્યારે અને કેવી રીતે પહેરી શકે છે.

કાળો દોરો પહેરવા અંગે જાણીએ પંડિર આલોક પંડ્યા પાસે.

મહિલાઓ, કન્યા કાળો દોરો શનિવારે ધારણ કરી શકે છે. 

MORE  NEWS...

12 જૂનથી શરુ થશે આ રાશિના જાતકોના 'અચ્છે દિન', માતા લક્ષ્મી બદલી નાખશે કિસ્મત

એક રાશિમાં 5 ગ્રહો થયા ભેગા, આ જાતકોનો ભાગ્યોદય નક્કી; જીવશે રાજા જેવું જીવન

Neptune: કેતુ જેવો ઘાતક છે નેપ્ચ્યુન ગ્રહ, લાગી શકે છે ડ્રગ્સની લત

કાળો દોરો શનિદેવનું પ્રતિનિધિત્વ કરે છે. 

આને બાંધવાથી ખરાબ નજર, નકારાત્મકમાંથી મુક્તિ મળી શકે છે.

શનિવારે શનિદેવને પોતાની મુશ્કેલીઓ જણાવી કાળો દોરો પહેરો

મહિલાઓને લગ્નમાં મોડું થઇ રહ્યું હોય તો કાળો દોરો પહેરવો જોઈએ.

કુંડળીમાં રાહુ-કેતુ, શનિની ખરાબ સ્થિતિને સુધારવામાં પણ આ ફાયદાકારક છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.