ફરી કમબેક કરશે 'મહાભારત' ની દ્રોપદી

સ્ટાર પ્લસના શો મહાભારતમાં દ્રોપદીનું પાત્ર પૂજા શર્માએ ભજવ્યુ હતું. 

તે ફરી મહાકાલીમાં માતા પાર્વતીના પાત્રમાં જોવા મળી હતી.

2018માં આ શો પૂરો થઈ ગયો હતો. 

ત્યારબાદ પૂજા ટીવીથી ગાયબ થઈ ગઈ હતી. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

હવે 6 વર્ષ બાદ એક્ટ્રેસ 'મેડમ સર 2' થી વાપસી કરવા જઈ રહી છે.

રિપોર્ટ અનુસાર પૂજાને લીડ રોલ માટે ઓફર કરવામાં આવી છે. 

ફેન્સ પૂજાના કમબેકને લઈને ખૂબ જ એક્સાઇટેડ છે. 

પૂજાએ દ્રોપદીના રોલથી ઘરે-ઘરે પોતાની ઓળખ બનાવી હતી. 

આ પાત્રને લોકોએ ખૂબ પસંદ કર્યુ હતું. 

પૂજાએ વર્ષ 2012માં ટીવી શો 'તેરી મેરી લવ સ્ટોરી' થી ડેબ્યુ કર્યુ હતું. 

પરંતુ આ શોથી તેને કંઈ ખાસ ઓળખ મળી શકી નહતી.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા