આ ખેડૂત માટે સોના જેવી સાબિત થઈ સોનપરી કેરી, 6 આંબામાંથી થાય છે બંપર આવક

નવસારીના એથાન ગામના ખેડૂત મુકેશભાઈ પાસે એક વીઘા જમીનમાં કુલ ૩૦ જેટલા આંબાના ઝાડ છે.

આ 30 આંબા પૈકી 6 આંબા પર સોનપરી કેરી ઊગી છે.

આ અંબા 12 ફૂટના છે.

આ 6 ઝાડની જાળવણી રાખવા પાછળ, અત્યાર સુધીમાં 1,000 રૂપિયાનો ખર્ચ થયો છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ 12 ફૂટના ઝાડમાં સારી એવી માત્રામાં સોનપરી કેરી આવી છે.

સોનપરી કેરી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ આવક આપે છે.

નવસારીના ખેડૂતોને કેસર અને હાફૂસ કેરી કરતા સોનપરી કેરીના વેચાણમાં વધુ આવક થઈ રહી છે.

સોનપરી કેરીની અંદર રહેલો માવો વધુ હોય છે, સાથોસાથ તેની મીઠાશ પણ વધારે હોય છે.

સોનપરી કેરીના સ્વાદ આગળ કેસર અને હાફૂસ કેરી પણ ફિક્કી પડી જાય છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...