ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેનું કારણ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાન સંબંધિત સમસ્યાઓ છે.
આ સમસ્યાને વધુ સારા આહારથી પણ નિયંત્રિત કરી શકાય છે. આવી સ્થિતિમાં તમારે હેલ્ધી ખાનપાનની સાથે સલાડનો પણ સમાવેશ કરવો જોઈએ.
ડાયેટિશિયનના મતે ડાયાબિટીસના કિસ્સામાં સલાડ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઇન્સ્યુલિન હોર્મોનનું ઉત્પાદન સ્તર વધે છે. એટલા માટે ડાયાબિટીસમાં સલાડનું સેવન કરવું જોઈએ
આ શાકભાજીમાં વિટામિન સી, ફાઈબર, પ્રોટીન અને કેલ્શિયમ જેવી વસ્તુઓ મળી આવે છે. તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે
MORE
NEWS...
લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર
સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો
ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ
તેમાં બીટા કેરોટીન, ફાઈબર અને વિટામિન એ જેવા પોષક તત્વો મળી આવે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે
સુગર લેવલ ઘટાડવામાં પણ કોબીજ ખાવી ફાયદાકારક છે. જે ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે
ઉનાળામાં કાકડી ખાવી ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કાકડી ખાવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ફાઈબર યુક્ત સલાડ ખાવાથી હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે. સલાડનું વધુ સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.