નેચરલ ગ્લો આપશે આ ફેશિયલ, મહિલાઓની સાથો સાથે પુરૂષોમાં પણ ટ્રેન્ડિંગ

હાલના સમયમાં લોકો પોતાની ત્વચાને ચમકાવવા માટે અનેક ઉપાયો અને પ્રયાસો કરે છે,

જેમાં મોટાભાગે મહિલાઓ પોતાના ચહેરાની ચમક જળવાઈ રહે તે માટે જુદા જુદા પ્રકારના ફેશિયલ કરાવતી હોય છે. 

હાલ હાઈડ્રા ફેશિયલ ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે, જે મહિલાઓ સાથે પુરૂષો પણ કરાવતા જોવા મળી રહ્યા છે.

હાઈડ્રા ફેશિયલ, જેને કેટલીકવાર હાઇડ્રોડેર્માબ્રેશન કહેવામાં આવે છે, જે ટેન પડેલી ત્વચાની સારવાર છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ મલ્ટિસ્ટેપ પ્રક્રિયા છે, જેમાં ઊંડી સફાઇ, એક્સ્ફોલિયેશન (મૃત ત્વચાના કોષોને દૂર કરવા), નિષ્કર્ષણ (ભરાયેલા છિદ્રોમાંથી કાટમાળ દૂર કરવો), અને હાઇડ્રેશન (ત્વચામાં પાણીની માત્રામાં વધારો)નો સમાવેશ થાય છે. 

આ એક લોકપ્રિય સારવાર છે કારણ કે, તે પીડા અથવા ડાઉનટાઇમ વિના ત્વરિત પરિણામો પ્રદાન કરે છે.

હાઈડ્રા ફેશિયલમાં મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ફેશિયલ 30-60 મિનિટ સુધી ચાલે છે, જે મૂળભૂત સારવારમાં ઉમેરવામાં આવેલી બૂસ્ટર પ્રક્રિયાઓની સંખ્યા પર આધાર રાખે છે.

આ કરાવવાથી ત્વચા પર એક અલગ પ્રકારનો ગ્લો આવે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક