દો જીસ્મ એક જાન...! વર્ષોથી એકબીજાને ભેટીને અડીખમ ઊભા છે આ ઝાડ, જુઓ કુદરતની કળા

જૂનાગઢના બિલખા રોડ પર સ્થિત એક વર્ષો જૂનું એવું ઝાડ છે, જ્યાં લીમડો અને પીપળો બંને એક સાથે ઉભા છે. 

અહીં ઉભેલા વૃક્ષો કોઈ 5- 10 વર્ષોથી નહીં, પણ વર્ષો વર્ષ જૂના વૃક્ષો છે.

આ બંને ઝાડ મૂળમાંથી જ સાથે જોવા મળી રહ્યા છે.

સામાન્ય રીતે બે એકસરખા ઝાડ એક મૂળમાંથી જ જોવા મળતા હોય છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

પરંતુ આ ઝાડ અલગ અલગ છે માત્ર તેના મૂળથી તેઓ જોડાયેલા છે.

 વર્ષોથી અડીખમ ઉભા આ ઝાડના પોતાના અલગ અલગ ગુણધર્મો છે.

મહત્વનું છે કે, આ રોડ પર ફક્ત 1 કે 2 નહીં પણ લગભગ 20થી 25 જેટલા લીમડા આવેલા છે.

લીમડા સિવાય વડના ઝાડ પણ અહીં મોટી સંખ્યામાં જોવા મળશે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા