આ ખેતીમાં 35 હજારનો ખર્ચ અને લાખોની આવક

મહેસાણાના ઊંઝામાં વરવાડા ગામના બે ખેડૂત ભાઈઓ હર્ષદભાઈ અને જીતેન્દ્રભાઇ પટેલ વર્ષોથી ભીંડા તેમજ મરચાનું  વાવેતર કરે છે.

 ખેડૂતે બેથી અઢી વિઘામાં ભીંડાનું વાવેતર કર્યું છે.

 ભીંડાની ખેતી પાછળ ખેડૂતને 30થી 35 હજારનો ખર્ચ થાય છે.

જણાવી દઈએ કે, વરવાડા ગામ ખાસ ભીંડાની ખેતી માટે જાણીતું છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ભીંડાનો 8 મહિનાનો પાક હોય છે. વાવેતર કર્યાના 45 દિવસમાં તેનો ઉતારો શરૂ થઈ જાય છે.

વીઘા દીઠ  600થી 700 મણ ભીંડાનો ઉતારો લઈ શકાય છે.

અત્યારે ભીંડાના પ્રતિ મણના ભાવ 400થી 500 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે. 

આ વર્ષે ભીંડાની ખેતી થકી તેમને  2 લાખથી વધુની આવક થવાનું આનુમાન છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા