'માચિસ ખોટી બદનામ છે, આગ તો રિષભ પંત લગાવે છે'

રિષભ પંતે પાકિસ્તાન સામે શાનદાર ઇનિંગ રમી હતી.

તેણે 31 બોલમાં 42 રન બનાવ્યા હતા.

ભારતીય વિકેટકીપરે એક છેડો સંભાળી રાખ્યો હતો.

તેણે હરિસ રઉફની એક ઓવરમાં સતત 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

પંતની શાનદાર ઈનિંગ્સ જોઈને કોમેન્ટેટર્સ પણ ખુશ દેખાઈ રહ્યા હતા.

કોમેન્ટેટરે કહ્યું કે માચિસ ખોટી બદનામ છે, આગ તો રિષભ પંત લગાવે છે.

અકસ્માત બાદ પંતે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમી છે.

પંતને મોહમ્મદ આમીરે બાબર આઝમના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.