75 વર્ષીય ખેડૂતે સૂકા વિસ્તારમાં કરી સફળ બાગાયતી ખેતી, ખેડૂતોને આપી આ સલાહ

મહેસાણાના  બહુચરાજીમાં આદિવાડા ગામના ખેડૂત રામાભાઇ પટેલ પાસે કુલ 22 વીઘા જમીન છે.

જેમાંથી ખેડૂતે એક વીઘામાં  કેસર આંબા અને બીજી જમીનમાં ચીકુના 35 વૃક્ષ છે, જે હજુ પણ ફળ આપે છે.

બહુચરાજીમાં બાગાયતી ખેતી જ્યારે શરૂ પણ ન્હોતી થઈ, ત્યારથી રામાભાઇ બાગાયતી ખેતી કરે છે.

75 વર્ષની ઉંમરે પણ તેમની ખેતી માટેનો પ્રેમ અને જુસ્સો યુવાનને પણ હંફાવી દે તેવો છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

એક આંબો વાર્ષિક 2 મણથી વધારે કેરીનું ઉત્પાદન આપે છે.

ખેડૂત વાર્ષિક 30થી 50 મણ સુધીનું ઉત્પાદન મેળવે છે.

ખેડૂત ચીકુના વેચાણ દ્વારા વાર્ષિક 50 હજાર રૂપિયા સુધીની આવક મેળવે છે.

ઉપરાંત બીજી ખેતીની આવકને ઉમેરતા તેઓ વાર્ષિક 10 લાખ જેટલું ઉત્પાદન માત્ર ખેતીમાંથી મેળવે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા