માત્ર હેલ્થ માટે જ નહીં સ્કિન માટે પણ જોરદાર છે મધ
મધમાં ઘણા પોષક તત્વો રહેલા છે. સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચવા મધનું સેવન કરવું જોઈએ.
મધનું સેવન કરવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. એ સાથે રોગપ્રતિકરકશક્તિ પણ વધે છે.
નિયમિત શુદ્ધ મધના સેવનથી લોહીની અશુદ્ધિ પણ દૂર થાય છે.
ચહેરા પર મધ લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.ઉનાળામાં તડકો હોવાના કારણે સ્કિન ખૂબ ટેન થઈ જાય છે અને ટેન સ્કિન ખેંચાય છે. આ ઘટાડવા પણ મધનો ઉપયોગ કરી શકાય છે.
MORE
NEWS...
કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી
સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...
ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક