લિસ્ટિંગ પર ધમાકેદાર નફો કરાવી શકે આ IPO

લી ટ્રેવેન્યૂઝ ટેક્નોલોજીના (IPO)ને સોમવારે ઇશ્યૂના પ્રથમ દિવસે 1.95 ગણી બિડ મળી હતી.

કંપનીએ IPO માટે 88-93 રૂપિયા પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે, જ્યારે 161 શેરોની લોટ સાઈઝ રાખવામાં આવી છે. 

NSEના ડેટા અનુસાર, કંપનીના રૂ. 740 કરોડના IPOમાં 4,37,69,494 શેર ઓફર કરવામાં આવ્યા હતા.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

રિટેલ રોકાણકારો માટે આરક્ષિત હિસ્સો 6.17 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. NII ની શ્રેણીને 2.78 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું અને QIBના શેરને 12 ટકા સબસ્ક્રિપ્શન મળ્યું.

IPOમાં રૂ. 120 કરોડના નવા શેર જારી કરવામાં આવ્યા છે. આમાં 6,66,77,674 હાલના શેરની ઓફર ફોર સેલ (OFS) પણ સામેલ છે.

નવા શેરના વેચાણમાંથી મળેલી રકમમાંથી કંપની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા રૂ. 45 કરોડનો ઉપયોગ કરશે.

આજે 11 જૂનના રોજ કંપનીનો IPO અનલિસ્ટેડ માર્કેટમાં 28 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. જે હિસાબથી બજારમાં તે 121 રૂપિયાના ભાવે લિસ્ટ થઈ શકે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.