ગરમીમાં આપણને કેમ આવે છે પરસેવો

ગરમીની સિઝનમાં આપણને ખૂબ જ પરસેવો આવે છે. 

માથાથી પગ સુધી આપણું આખું શરીર પરસેવાથી પલળી જાય છે. 

એવામાં સવાલ થાય છે કે, ગરમીમાં આખરે પરસેવો કેમ આવે છે?

હકીકતમાં, ગરમી લાગવાથી આપણા શરીરનું તાપમાન વધી જાય છે. 

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

જેને સામાન્ય રાખવા માટે સ્વેટ ગ્લેન્ડ એક્ટિવ થઈ જાય છે. 

સ્વેટ ગ્લેન્ડ દ્વારા પરસેવો આવવાથી શરીરનું ટેમ્પરેચર બેલેન્સ થઈ જાય છે. 

પરસેવો આવવાથી ગરમીમાં લૂ લાગવાથી આપણો બચાવ થાય છે. 

હકીકતમાં પરસેવો આપણાં શરીરમાં હાજર પાણી હોય છે.

પરસેવો આવવાથી શરીર સ્વસ્થ રહે છે અને સ્કિન પણ ગ્લો કરે છે. 

પરંતુ સામાન્ય ટેમ્પરેચરમાં પરસેવો આવવાથી હાર્ટ અટેકની નિશાની બની શકે છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.