આ ખેતી થકી મેળવો સામાન્ય ખર્ચ સામે એક વિઘામાંથી 1.50 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન

ભાવનગરમાં જેસરના ચોક ગામમાં રહેતા ખેડૂત બકુલસિંહ સરવૈયા છેલ્લા 5 વર્ષથી લીંબુની ખેતી કરી રહ્યા છે.

ખેડૂત બકુલસિંહ પાસે કુલ 25 વિઘા જમીન છે.

આ 25 વિઘા જમીનમાં તેઓ લીંબુની ખેતી કરી રહ્યા છે.

ખેડૂતે 25 વિઘામાં અંદાજીત 950 જેટલા લીંબુના છોડનું વાવેતર કર્યું છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

લીંબુની ખેતીમાં પ્રતિ વિઘે 30થી 32 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે.

હાલ પ્રતિ એક વીઘામાં લીંબુનું 1.50 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન થઈ રહ્યું છે.

ખાસ કરીને ખેડૂતને ઉનાળામાં લીંબુનાં ભાવ સારા મળે છે. 

લીંબુના પ્રતિ કિલોના ભાવ 100 રૂપિયાથી લઈને 125 રૂપિયા સુધીના બોલાય છે.

ખેડૂત લીંબુનું વેચાણ પાલીતાણા, મહુવા, ભાવનગર સહિતના શહેરોમાં કરે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા