આ ભાઈએ ખેતરમાં બનાવ્યો સ્વિમિંગ પૂલ, 10 રૂપિયામાં આખો દિવસ કરો મજા

બરેલીના કરમપુર ચૌધરીમાં ખુલા ખેતરમાં એક સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યું છે.

આ સ્વિમિંગ પુલમાં સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવે છે.

અહીંની એન્ટ્રી ફિસ ફક્ત 10 રૂપિયા છે અને જેની પાસે પૈસા નથી, તે ફ્રીમાં અહીં એન્જોય કરી શકે છે.

અહીં તમે ટિકિટ લઈને અનલિમિટેડ મજા માણી શકો છો.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

અહીં સ્વિમિંગ પુલમાં ન્હાવાની સાથે ખાવા પીવાની વસ્તુઓ, નમકીન, કોલ્ડ ડ્રિંક્સ વગેરે વસ્તુઓ પણ મળી જશે.

જો તમે ઈચ્છો તો ઘરેથી પણ ખાવાની વસ્તુઓ લાવી શકો છો. 

આ પુલમાં ઉપયોગ થતું પાણી સીધું ખેતરમાં રહેલા બોરથી લેવામાં આવે છે.

અહીં આવતા લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે દરરોજ અહીં પાણી બદલવામાં આવે છે.

આ સ્વિમિંગ પુલના કારણે હવે ગામના અન્ય લોકો પણ આનાથી પ્રેરિત થયા છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા