આડેધડ ન ખાતા ચિયા સીડ્સ, 

જાણી લો 7 આડઅસરો

ચિયા સીડ્સ સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ તેનું વધુ સેવન કરવાથી કેટલીક મુશ્કેલીઓ થઈ શકે છે. અહીં વધુ પડતા ચિયા સીડ્સ ખાવાની 7 આડઅસરો જણાવી છે.

ચિયા સીડ્સ ફાઈબરથી ભરપૂર હોય છે અને વધુ પડતા ફાઈબરથી પેટની સમસ્યા થઈ શકે છે.

ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ સમસ્યાઓના જોખમ વધારે

ચિયા સીડ્સનું સેવન કરવાથી એલર્જીક રિએક્શન થઈ શકે છે જેમ કે ઉલટી, ઝાડા અને હોઠ અથવા જીભમાં ખંજવાળ.

એલર્જીક રિએક્શનને ટ્રિગર કરી શકે

ચિયા સીડ્સમાં એક પ્રકારનું ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જેને આલ્ફા-લિનોલેનિક એસિડ (ALA) કહેવાય છે. રિસર્ચ સૂચવે છે કે ALA નું વધુ પડતું સેવન પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધારી શકે છે.

કેન્સરનું રિસ્ક વધારે

MORE  NEWS...

વાળ કમર સુધી લાંબા થઇ જશે! અઠવાડિયામાં બે વાર લગાવો આ જાદુઇ તેલ

શું દારૂમાં કોલ્ડ ડ્રિંક નાંખીને પીવું જોઇએ? જાણો શરીર પર કેવી અસર થાય

ઘરમાં બહુ વંદા ફરે છે? 10 રૂપિયાની આ વસ્તુ છાંટી દો, રાતોરાત થઇ જશે સફાયો

ચિયા સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે.

લોહીને પાતળું કરવાના ગુણો

રિસર્ચ સૂચવે છે કે લો બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ ચિયા સીડ્સ ખાવાનું ટાળવું જોઈએ.

બ્લડ પ્રેશર ઘટાડે

ચિયા સીડ્સમાં કેલરી અને ફેટ વધારે હોય છે. વધારે માત્રામાં ચિયા સીડ્સ ખાવાથી તમે તમારી ડેઇલી કેલરીની લિમિટને પાર કરી શકો છો.

હાઇ કેલરી ઘરાવે

સૂકા ચિયા સીડ્સ ફૂલી જાય છે અને ગૂંગળામણનું જોખમ વધારે છે. તેથી, તમારે તેનું સેવન કરતાં પહેલા તેને પલાળી લેવી જોઈએ.

ગૂંગળામણનું જોખમ

MORE  NEWS...

આ બીમારીના કારણે બળે છે પગના તળિયા, 99% લોકો સમજવામાં કરે છે ભૂલ

એકદમ શુદ્ધ અને સુગંધીદાર ગરમ મસાલો ઘરે બનાવો, મહેનત વિના મિનિટોમાં થશે તૈયાર

પેન કાળા કોલસા જેવું થઇ ગયું છે? આ મામૂલી વસ્તુથી કરો સાફ, ચાંદી જેવું ચમકશે