ખેતરમાં વાવી દો આ પાક, પાંચ વર્ષ સુધી ઓછા ખર્ચે થશે વધુ ઉત્પાદન 

ભાવનગરમાં મહુવાના તાવેડા ગામમાં રહેતા ખેડૂત નાગભાઈ ઠુંમર કેળની ખેતી કરી રહ્યા છે.

ખેડૂત નાગભાઈ પાસે કુલ 9 વીઘા જમીન છે.

કેળના ખેતીમાં ખેડૂતને વિઘે 50 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો.

ખેડૂતે કેળની ખેતીમામં ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

તેમજ કેળાની ખેતીમાં ખેડૂત વીઘા દીઠ  2.70 લાખ રૂપિયાનું ઉત્પાદન થઈ રહ્યું છે.

જણાવી દઈએ કે, કેળની ખેતીમાં એક વખત વાવેતર કર્યા બાદ પાંચ વર્ષ સુધી આવક થાય છે.

કેળાની ખેતીમાં ખેડૂત લગભગ વીઘા દીઠ 1,300થી 1,500 મણ સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે.

જયારે મહુવા માર્કેટમાં કેળાના પ્રતિ મણના  180 રૂપિયા સુધીના ભાવ મળે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા