આ શહેરના રજવાડી પેંડા છે ખૂબ જ ફેમસ, સ્વાદ પણ લાજવાબ

શિહોરના પેંડાની માંગ જબરી હોય છે.

ગુજરાત બહાર પણ અહીંના પેંડાની માંગ હોય છે.

શિહોરમાં કણીવાળા પેંડા શિહોર સિવાય અન્ય જગ્યાએ બનતા નથી.

શિહોરના કણીવાળા પેંડાની પ્રખ્યાત છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

અહીંના પેંડામાં કોઈપણ પ્રકારની ભેળસેળ કરવામાં આવતી નથી.

શિહોરમાં કેસર રજવાડી કણીવાળા પેંડા, સફેદ રજવાડી કણીવાળા પેંડા, થાબડી પેંડા વગેરે પ્રકારના પેંડા મળે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે શિહોર આવ્યા તયારે આ કણીવાળા પેંડાનાં વખાણ કર્યા હતા.

કણીવાળા પેંડાના એક કિલોના ભાવ 350થી 650 રૂપિયા સુધીના હોય છે. 

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા