તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે આ ફળ, પણ ગુજરતીઓ ઓછું પસંદ કરે

ગુજરાતીમાં ફણસ અને ઇંગ્લિશમાં જેક ફ્રૂટ તરીકે ઓળખાતું ફળ દુનિયામાં સૌથી મોટા ફ્રૂટ તરીકે પણ ઓળખાય છે. 

ફણસનું ઉત્પાદન સૌથી વધારે સાઉથ ઇન્ડિયાના કેરળ અને તમિલનાડુ બાજુ જોવા મળે છે. 

ત્યાંના લોકો આ ફળને બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. 

ફણસમાં અનેક પ્રકારના રેસા અને પ્રોટીન હોય છે, જેના કારણે તે આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ ફળ કાચુ અને પાકુ બંને રીતે ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે.

આ ફળને વેજીટેબલ મીટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ફણસમાં બહોળા પ્રમાણમાં પ્રોટીન્સ, ફાઇબર, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે.

ખાસ કરીને જમ્યા પછી વધતા ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે જેક ફ્રૂટનો ઉપયોગ કરી શકાય છે.

આ ઉપરાંત ફણસમાં વિટામિન-C ખૂબ જ વધારે પ્રમાણમાં મળી રહે છે, જેના કારણે ઇમ્યુનિટી સિસ્ટમ પણ સ્ટ્રોંગ થાય છે

ફણસનો ઉપયોગ ચામડીને લગતા રોગને ઓછો કરવા માટે પણ કરી શકાય છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા