ધરતી પરનો એકમાત્ર વ્યક્તિ જેની કબર ચંદ્ર પર છે
વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને કારણે વ્યક્તિ ચંદ્ર પર પહોંચી ગયો છે
ચંદ્ર પર પગ મુકનાર પહેલા વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ છે
તેમના બાદ ઘણા લોકો ચંદ્ર પર પહોંચી ચુક્યા છે
પરંતુ એક વૈજ્ઞાનિક છે જેમની કબર ચંદ્ર પર બનાવવામાં આવી છે
તેમણે દુનિયાભરના ઘણા અંતરિક્ષ યાત્રીઓને પ્રશિક્ષિત કર્યા છે
આ મહાન વૈજ્ઞાનિકનું નામ યૂજીન મર્લે શૂમેકર છે
વિજ્ઞાનના ક્ષેત્રે તેમના ખાસ યોગદાન માટે જ્યોર્જ બુશે સન્માનિત કર્યા હતા
રોડ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ નાસાની મદદથી ચંદ્ર પર તેમની કબર બનાવાઇ
નાસાએ તેમની અસ્થિઓને ચંદ્ર પર લઇ જઇને દફન કરી
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...