આ ખાસ મંત્રોથી કરો માતા લક્ષ્મીને પ્રસન્ન!

માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે.

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

જ્યોતિષ પંડિત મનોહર આચાર્ય જણાવી રહ્યા છે.

આ દિવસે કયા ખાસ મંત્રોનો ઉચ્ચાર કરવું જોઈએ.

MORE  NEWS...

મહિલાઓએ પીરિયડ્સમાં મંદિર જવું જોઈએ કે નહિ? જયા કિશોરીના જવાબથી મચી ગયો હોબાળો

શનિની અશુભ ત્રીજી દ્રષ્ટિ પડી રહી મંગળ પર, આ રાશિઓ પર તુટસે આફતોનો પહાડ

12 કલાક બાદ બની રહ્યો ગજકેસરી રાજયોગ, સાતમા આસમાને હશે આ રાશિઓની કિસ્મત

1. ઓમ શ્રી હ્રીં ક્લીમ શ્રી સિદ્ધ લક્ષ્મ્યા નમઃ

2. ઓમ હ્રીં હ્રીં શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ

3. પદ્મનને પદ્મ પદ્માક્ષ્મી પદ્મ સંભાવે તન્મે ભજસિ પદ્માક્ષી યેન સૌખ્યમ્ લભામ્યહમ્

4. ઓમ શ્રી હ્રીં ક્લીમ શ્રી સિદ્ધ લક્ષ્મ્યા નમઃ

5. ઓમ હ્રીં શ્રી ક્રિં ક્લીં શ્રી લક્ષ્મી મમ ગૃહે ધન પુરયે, ધન પુરેયે, ચિંતાએ દૂરયે દૂરયે સ્વાહા:

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.