દેવીશાને ડાન્સ કરતા જોઈ ત્યારે પ્રેમ થઈ ગયો, સૂર્યકુમાર યાદવની લવ સ્ટોરી

સૂર્યાએ T20 વર્લ્ડકપમાં અમેરિકા સામે સારી ઇનિંગ રમી હતી.

ભારતીય ટીમની જીતમાં તેનું મહત્વનું યોગદાન હતું.

સૂર્યકુમાર યાદવની લવસ્ટોરી ઘણી રસપ્રદ રહી છે.

તેણે કોલેજ ફ્રેન્ડ દેવીશા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે.

MORE  NEWS...

ઈંગ્લેન્ડની ઓમાન સામે મોટી જીત, બહાર ફેંકાતા બચ્યું

જસપ્રીત બુમરાહે મેદાન પર જ પત્ની પર પ્રેમ વરસાવ્યો

હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા વચ્ચે બધું બરાબર નથી?

સૂર્યે દેવીશાને ડાન્સ કરતી જોઈ અને પ્રેમમાં પડ્યો.

ક્રિકેટ ખેલાડી હોવાના કારણે સૂર્યા કોલેજમાં લોકપ્રિય હતો.

દેવીશા સૂર્યકુમાર કરતા ત્રણ વર્ષ નાની છે.

બંનેએ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા.

સૂર્યાએ 7 જુલાઈ 2016ના રોજ દેવીશા સાથે લગ્ન કર્યા હતા.

MORE  NEWS...

ઈંગ્લેન્ડની ઓમાન સામે મોટી જીત, બહાર ફેંકાતા બચ્યું

હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા વચ્ચે બધું બરાબર નથી?

જસપ્રીત બુમરાહે મેદાન પર જ પત્ની પર પ્રેમ વરસાવ્યો