હાઇ ગ્લાયકેમિક ઇન્ડેક્સ
કેરીમાં હાઈ ગ્લાયસેમિક ઈન્ડેક્સ હોય છે, જેના કારણે બ્લડ શુગર લેવલ વધે છે.
સુગર લેવલ વધારે
કેરી મીઠી હોય છે કારણ કે તેમાં નેચરલ સુગર હોય છે જે ઇન્સ્યુલિન રેઝિસન્ટન્સ અને ઇન્ફ્લામેશન વધારી શકે છે.
શરીરમાં ગરમી પેદા કરે
એવું માનવામાં આવે છે કે કેરી ગરમી ઉત્પન્ન કરનાર ફળ છે અને તેથી તે શરીરની આંતરિક ગરમી વધારે છે.
એલર્જિક રિએક્શન
કેટલીક વ્યક્તિઓને કેરીથી હળવી એલર્જી હોઈ શકે છે, જેના કારણે ત્વચામાં બળતરા અને ખીલ થાય છે.