1 શેર પર 18 રૂપિયા ડિવિડન્ડ, જાણો ક્યારે મળશે રકમ

Cyient લિમિટેડે તેના શેરધારકો માટે રૂ. 18 (360%)ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. હવે કંપનીએ તેના માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી દીધી છે. 

એક્સચેન્જ ફાઇલિંગમાં, કંપનીએ કહ્યું છે કે અંતિમ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 21 જૂન, 2024 નક્કી કરવામાં આવી છે.

બોર્ડ મીટિંગની તારીખથી 30 દિવસની અંદર ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

અગાઉ ઓક્ટોબર 2023 માં, કંપનીએ 12 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

Cyient Ltdનો શેર ગુરુવારે 0.83 ટકાના વધારા સાથે રૂ. 1,900 પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 26.85 ટકાનો વધારો જોવા મળ્યો છે.

Cyient લિમિટેડે 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં ₹196.9 કરોડનો નફો નોંધાવ્યો હતો, જે ત્રિમાસિક ગાળામાં 28.5 ટકાનો વધારો દર્શાવે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.