ખાલી 30 દિવસમાં સડસડાટ ઘટશે વજન, આટલું કરશો તો થઇ જશો સ્લિમ ટ્રીમ

વર્ક લાઇફ અને પોતાની લાઇફસ્ટાઇલને બેલેન્સ કરવું આજના સમયમાં ખૂબ જ જરૂરી છે નહીંતર ઘણા હેલ્થ ઇશ્યૂ પણ આવી શકે છે. 

વર્ક લાઇફ અને લાઇફસ્ટાઇલ

આજના સમયમાં ઘણા લોકો સ્થૂળતાથી પરેશાન છે. વધતા વજનને કંટ્રોલ કરવું ખરેખર મુશ્કેલ કામ છે.

મેદસ્વીતાથી પરેશાન

જો તમે પણ તમારા વધતા વજનને કંટ્રોલ કરવા માંગતા હોવ તો તમારે તમારી લાઇફસ્ટાઇલ અને ડાયેટને હેલ્ધી બનાવવા પર ધ્યાન આપવું જોઈએ.

લાઇફસ્ટાઇલ અને ડાયેટમાં બદલાવ

વજન ઘટાડવા માટે, વ્યક્તિએ અઠવાડિયામાં 3 દિવસ કાર્ડિયો કરવું જોઈએ જેમાં દોડવું, ક્રોસ ટ્રેનર, સાયકલિંગનો સમાવેશ થાય છે.

વર્કઆઉટ પ્લાન

તમારા ડાયેટમાં 40 ટકા કાર્બોહાઇડ્રેટ, 30 ટકા પ્રોટીન અને 30 ટકા હેલ્ધી ફેટનો સમાવેશ કરો. મીલમાં ફળો, ઇંડા, ચિકન, કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ, લીલા શાકભાજીનો સમાવેશ કરી શકાય છે.

ડાયેટ

જો તમે ક્યારેય બહાર જાવ તો તમે ડોનટ્સ અને પિઝા ખાઈ શકો છો પરંતુ કેલરીને ધ્યાનમાં રાખો.

ચીટ મીલ ડે

MORE  NEWS...

ઢમઢોલ જેવું પેટ એક મહિનામાં અંદર જતું રહેશે, પીવાનું શરૂ કરી દો આ મેજિક વોટર

દહીંવાળી ભીંડીની આ રેસિપી છે લાજવાબ, એકવાર ચાખશો તો વારંવાર બનાવશો

Uric Acid: દવા લેવાની જરૂર નહીં પડે! યુરિક એસિડને કંટ્રોલ કરશે આ દેશી ચીજ

पानी पीने से आपको वेट लूज करने में काफी हद तक मदद मिल सकती है. अगर आप  ज्यादा पानी पिएंगे तो आपका मेटाबॉलिज्म इम्प्रूव होगा जिससे आप अपने बढ़ते  हुए वेट पर काबू पा सकते हैं

पिएं ज्यादा से ज्यादा पानी

आपको जानकर हैरानी होगी कि नींद की कमी भी मोटापे का कारण बन सकती है इसलिए  आपको हर रोज रात में 7-8 घंटे की साउंड स्लीप जरूर लेनी चाहिए

स्लीप लेना है जरूरी

अगर आप वाकई में अपने बढ़ते हुए वेट पर काबू पाना चाहते हैं तो आपको रात में सोने से लगभग दो से तीन घंटे पहले डिनर कर लेना चाहिए

सोने से 2-3 घंटे पहले डिनर

खाने के बाद थोड़ी देर की वॉक फायदेमंद साबित हो सकती है.  क्योंकि इससे वजन कंट्रोल में रहता है

 आफ्टर मील वर्कआउट 

आपकी इस आदत की वजह से आपकी वेट लॉस जर्नी को काफी हद तक आसान बनाया जा  सकता है. महज 30 दिनों तक इस रूटीन को फॉलो कर आप भी मोटापे से छुटकारा पा सकते हैं

मोटापे से छुटकारा

MORE  NEWS...

વાળ કમર સુધી લાંબા થઇ જશે! અઠવાડિયામાં બે વાર લગાવો આ જાદુઇ તેલ

શું દારૂમાં કોલ્ડ ડ્રિંક નાંખીને પીવું જોઇએ? જાણો શરીર પર કેવી અસર થાય

ઘરમાં બહુ વંદા ફરે છે? 10 રૂપિયાની આ વસ્તુ છાંટી દો, રાતોરાત થઇ જશે સફાયો

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો.