અહીં સૌથી સસ્તા દામમાં કોથળા ભરીને મળશે સ્ટેશનરીનો સામાન, નોંધી લો સરનામું

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા દેવનગર ગામ પાસે વિદ્યાર્થીઓના અભ્યાસને લગતો તમામ સ્ટેશનરીનો સામાન હોલસેલ ભાવે મળે છે.

આ માર્કેટમાંથી તમે ઓછા પૈસામાં બેગ ભરીને સ્ટેશનરીનો સામાન ખરીદી શકો છો.

આ માર્કેટમાં બાળકોના અભ્યાસમાં કામ આવે તેવી પેન, પેન્સિલ, સ્કેચ પેન, રબર, પેપર પેડ, ફૂટપટ્ટી, ગમ પટ્ટી,

ચોક, ડસ્ટર, સ્ટિકનોટ, કલર પેન, કાર્ડ, સ્ટેપલર, પિન, સ્ટિકર, કલર બોક્સ તેમજ વાર્તાની ચોપડી,  ચિત્ર બુક જેવી 50 થી વધુ વસ્તુઓ નજીવા ભાવે મળી રહી છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ માર્કેટમાં 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની વસ્તુઓ મળી રેહશે.

અહીં સ્ટેશનરીનો સામાન ખરીદવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

તેમજ સ્ટેશનરીની પ્રોડક્ટ એવી વસ્તુઓ છે, જે બાળકોને ભણતર માટે દરરોજ ઉપયોગમાં આવે તેવી છે.

તેથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને ક્યારેય પણ નુકસાની થવાનો ભય રહેતો નથી.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા