ત્રીજી વખત પિતા બન્યો જોસ બટલર 

ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર ત્રીજી વખત પિતા બન્યો છે.

બટલરે ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી હતી.

તેણે ઈન્સ્ટા સ્ટોરીમાં પોતાના પુત્રનો વીડિયો પોસ્ટ કર્યો છે.

જોસ બટલરે પોતાના પુત્રનું નામ ચાર્લી રાખ્યું છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

તેમણે જણાવ્યું કે પુત્રનો જન્મ 28 મેના રોજ થયો હતો.

આ પહેલા બટલરને બે દીકરીઓ હતી.

બટલર હાલમાં T20 વર્લ્ડ કપમાં રમી રહ્યો છે.

બટલરની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડ વર્લ્ડ કપમાં સુપર 8માં એન્ટ્રી કરવા જઈ રહ્યું છે.