આ રીતે નખને બનાવો સુંદર અને મજબૂત

મહિલાઓને પોતાના નખ સાથે ખૂબ પ્રેમ હોય છે

નખ મોટા કરવા અને વિવિધ નેલ પોલિશ લગાવવી તેમને ખૂબ ગમે છે

પરંતુ ઘણી વાર નખ તૂટી જતા હોય છે જે મહિલાઓને બિલકુલ પસંદ નથી

આજે અમે તમને જણાવીશું નખ મજબૂત કરવા માટેની ટિપ્સ

લસણની કડીઓને નખ ઉપર ઘસવાથી તેનો ગ્રોથ ઝડપથી થાય છે

નારિયેળના તેલમાં 2 ચપટી મીઠું નાખીને તેમાં નખને 12 મિનીટ ડૂબાડી રાખો

નખની હેલ્થ સુધારવી હોય તો તેના પર આર્ટિફિશિયલ નેલ્સ ન લગાવો

તમારી ડાયેટમાં કેલ્શિયમ અને વિટામીન સી યુક્ત વસ્તુઓ સામેલ કરો

ખૂબ મોટા નખ જલ્દી તૂટી જાય છે માટે તેને ટ્રીમ કરતા રહો

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો