જરદાળુ શાકાહારીઓ માટે તેમની આયર્ન અને વિટામિન-સીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ ખોરાક છે. તે શરીરમાં આયર્ન શોષણમાં પણ મદદ કરે છે.
કાજુમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. પોણા કપ કાજુમાં 2 મિ.ગ્રા આયર્ન હોય છે.
અળસી એ શાકાહારીઓ માટે અન્ય એક ઉત્તમ આયર્નનો વિકલ્પ છે. કારણકે, પોણા કપ અળસીમાં 2 મિ.ગ્રા આયર્ન ધરાવે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.