પશુપાલકોને માલામાલ કરી દેશે ગાયની આ જાત, એક દિવસમાં આપે છે 50 લીટર દૂધ

કેટલાક ખેડૂતો ખેતીકામ સાથે પશુપાલન પણ કરતા હોય છે. જોકે વધારે દૂધ ઉત્પાદન મળે એવું દરેક પશુપાલકો ઈચ્છતા હોય છે. 

સૌથી પ્રથમ સાહિવાલ ગાય છે, જે તેની દૂધની ગુણવત્તા માટે જાણીતી છે. 

આ ગાય મોટા પ્રમાણમાં દૂધ ઉત્પન્ન કરે છે, જેના કારણે તે પશુપાલકોને મોટો ફાયદો કરાવે છે.

સાહિવાલ ગાય સરેરાશ 10થી 20 લિટર દૂધ આપે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

જો આ ગાયની સારી રીતે સંભાળ લેવામાં આવે, તો તે સરેરાશ 30થી 40 લીટર દૂધ આપી શકે છે.

ગીર ગાયને સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

આ ગાય 400થી 500 કિલો વજન ધરાવે છે, તે દરરોજ 12થી 20 લીટર દૂધનું ઉત્પાદન આપે છે.

તેના દૂધની ગુણવત્તા પણ ઘણી અલગ છે.

બજારમાં આ ગાયની કિંમત 50 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા