બુધએ કર્યું ગોચર, લાગશે આ રાશિઓની લોટરી

બુદ્ધના કારક ગ્રહ બુધનું રાશિ પરિવર્તન 14 જૂન શુક્રવારની રાત્રે 11 વાગીને 09 મિનિટે થયું છે.

મિથુન રાશિમાં બુધનું આ ગોચર તમામ 12 રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પાડશે.

14 જૂનથી 28 જૂન સુધી બુધ મિથુન રાશિમાં રહેશે. જાણો તમારા જીવન પર શું અસર કરી શકે છે.

મેષ: બિઝનેસ અને જોબ કરનારાઓ માટે સમય સારો છે. નવી નોકરી મળવાની તક છે. તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો, જે તમારી પ્રગતિમાં મદદરૂપ થશે.

Floral Pattern
Floral Pattern

વૃષભ: વિવાહિત જીવન સુખી રહેશે, સ્વાસ્થ્ય સારું રહેશે. જંગમ અને સ્થાવર મિલકતમાં રોકાણ સારું રહેશે. લાભ થવાની સંભાવના છે. બિઝનેસમાં સમસ્યાઓ આવી શકે.

Floral Pattern
Floral Pattern

મિથુન: વેપારમાં લાભ મળશે. શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા મળી શકે. આરોગ્યને સાચવો. જીવનસાથી પસંદ કરવાનો મોકો મળી શકે છે.

Floral Pattern
Floral Pattern

કર્ક: બિઝનેસમાં ફાયદો થશે. વાણી પર નિયંત્રણ રાખવું નહીંતર સંબંધો પર અસર થશે. નકામા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી.

Floral Pattern
Floral Pattern

સિંહ: તમારી આવક વધી શકે છે. બિઝનેસને લગતી યાત્રા સુખદ બની શકે છે. સ્વાસ્થ્યને લઈને કોઈ સમસ્યા થશે નહીં, પરંતુ ખાનપાન ધ્યાન રાખો.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

ધનના દેવ શુક્રએ કર્યો બુધની રાશિમાં પ્રવેશ, આ લોકોને મળશે ભાગ્યનો સાથ

શનિ ઉડાવાના છે આ રાશિઓની ઊંઘ! જુલાઈથી શરુ થશે કઠોર સમય

ગાયત્રી જયંતિ પર કરી લો આ ખાસ ઉપાય, થશે બુદ્ધિનો વિકાસ

કન્યા: કરિયરમાં લોટરી લાગી શકે છે. કોઈ કામ મળી શકે છે જે તમારા યશ અને પ્રગતિને આગળ વધારનાર સાબિત થશે. પરિવારના સભ્યો સાથેના સંબંધો સારા રહેશે. આર્થિક પક્ષ મજબૂત થશે.

Floral Pattern
Floral Pattern

તુલા: મોટી તક મળી શકે છે, જેનાથી નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થઈ શકે છે. ધનવાન બની શકો છો. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

Floral Pattern
Floral Pattern

વૃશ્ચિક: ધનની કમી નહીં રહે. આગળ વધવાની સુવર્ણ તક મળી શકે છે. કાર્યસ્થળ પર સાવધાની રાખવી.  પ્રગતિ કેટલાક નવા વિરોધીઓને જન્મ આપી શકે છે. સ્વાસ્થ્ય સાચવો.

Floral Pattern
Floral Pattern

ધન: પગાર વધારો અને પ્રમોશન મળી શકે. બિઝનેસમાં મોટી પાર્ટનરશિપની ઓફર મળી શકે છે, જે લોટરી જીતવા જેવું હોઈ શકે છે. કાર્ય સ્તર પર સફળ થશો.

Floral Pattern
Floral Pattern

મકર: આ સમય પરેશાનીભર્યો રહી શકે. ધન સંકટ અને લવ લાઈફમાં વિશ્વાસનો અભાવ મુશ્કેલીનું કારણ બની શકે છે. નોકરી બદલવી નહિ. વિવાદથી બચો.

Floral Pattern
Floral Pattern

કુંભ: વિદ્યાર્થીઓને સફળતા મળશે, પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. સંતાન તરફથી સુખ અને કીર્તિ મળવાની સંભાવના છે.

Floral Pattern
Floral Pattern

મીન: પ્રેમ સંબંધોને અસર કરી શક. કામ કરનારાઓને મહેનતનું પરિણામ મળી શકે છે. 14 જૂન પછી, તમે કોઈપણ જંગમ અથવા સ્થાવર મિલકત ખરીદી શકો છો, ફાયદો થશે. મુસાફરી ટાળવી.

Floral Pattern
Floral Pattern

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

ધનના દેવ શુક્રએ કર્યો બુધની રાશિમાં પ્રવેશ, આ લોકોને મળશે ભાગ્યનો સાથ

શનિ ઉડાવાના છે આ રાશિઓની ઊંઘ! જુલાઈથી શરુ થશે કઠોર સમય

ગાયત્રી જયંતિ પર કરી લો આ ખાસ ઉપાય, થશે બુદ્ધિનો વિકાસ