આ વેજીટેરિયન ખોરાકમાં નોનવેજ કરતાં પણ ડબલ છે પ્રોટીન

લોકો હંમેશા પ્રોટીન માટે નોનવેજ ખાવાનું પસંદ કરે થછે. 

તેનાથી મસલ્સ ગેઇન કરવામાં મદદ મળે છે.

જોકે, વેજીટેરિયન્સ માટે પ્રોટીન ફૂડના ઓપ્શન લિમિટેડ હોય છે. 

આ વેજીટેરિયન વસ્તુમાં ચિકનથી પણ વધારે પ્રોટીન હોય છે. 

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

આ વસ્તુનું નામ છે સોયાબીન. જેમાં નોનવેજ કરતાં વધારે પ્રોટીન હોય છે. 

તેમાં હાજર ન્યૂટ્રિશનલ વેલ્યુ ઘણી નોનવેજ આઈટમ કરતાં વધારે હોય છે. 

યુએસ ફૂડની વેબસાઈટ અનુસાર, 100 ગ્રામ ચિકનમાં ફક્ત 27 ગ્રામ પ્રોટીન હોય છે. 

વળી, 100 ગ્રામ સોયાબીનમાં 52 ગ્રામ પ્રોટીન હોય છે.

તેથી તેમાં ચિકન કરતાં લગભગ 2 ગણું વધારે પ્રોટીન જોવા મળે છે. 

સોયાબીન તેલ નીકાળ્યા બાદ તેના વેસ્ટમાંથી સોયાબીન બનાવવામાં આવે છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.