WWEની બ્યુટિફુલ રેસલર!

નિક્કી બેલા WWEની સૌથી સુંદર રેસલર્સમાંથી એક છે.

કેલિફોર્નિયામાં જન્મેલી નિક્કી બેલાએ 2008માં સ્મેકડાઉન પર ડેબ્યૂ કર્યું હતું.

તે બે વખત WWE ચેમ્પિયન પણ રહી ચુકી છે.

નિક્કીના અંગત જીવનની વાત કરીએ તો તેણે મે 2014માં તેનો ખુલાસો કર્યો હતો.

MORE  NEWS...

ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને હરાવ્યું અને ઈંગ્લેન્ડનો બેડો થયો પાર

હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા વચ્ચે બધું બરાબર નથી?

જસપ્રીત બુમરાહે મેદાન પર જ પત્ની પર પ્રેમ વરસાવ્યો

તેણે 20 વર્ષની ઉંમરે તેના સ્કૂલ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા.

નિક્કીએ 2012માં જોન સીનાને ડેટ કરી હતી અને 2017માં બંનેની સગાઈ થઈ હતી.

પરંતુ એક વર્ષ પછી એટલે કે 15 એપ્રિલ 2018ના રોજ કપલે સગાઈ તોડી નાખી.

જ્હોન સીના સાથે બ્રેકઅપ થયા બાદ તેણે તેના ડાન્સ પાર્ટનરને ડેટ કરવાનું શરૂ કર્યું.

ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સની સીઝન 25માં આર્ટેમ નિક્કીનો પાર્ટનર હતો.

MORE  NEWS...

ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને હરાવ્યું અને ઈંગ્લેન્ડનો બેડો થયો પાર

હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા વચ્ચે બધું બરાબર નથી?

જસપ્રીત બુમરાહે મેદાન પર જ પત્ની પર પ્રેમ વરસાવ્યો