EPFOએ નિયમોમાં કર્યા ફેરફાર, બંધ કરી દીધી આ સર્વિસ

EPFOએ EPFથી એડવાન્સ નીકાળવાના નિયમો બદલી દીધા છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને જાહેરાત કરી છે કે, તેને તત્કાલ પ્રભાવથી કોવિડ-19 એડવાન્સ બંધ કરવાનો નિર્ણય કર્યો છે

કોવિડ-19 દરમિયાન ઈપીએફ સભ્યોને કોવિડ-10ના પહેલા વેવના પ્રકોપના સમયે નોન રિફંડેબલ એડવાન્સ અને 31મે 2021થી બીજી લહેરને ધ્યાનમાં રાખીને એક અન્ય એડવાન્સની પણ પરવાગની આપવામાં આવી હતી.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

12 જૂન 2023ના EPFO સર્ક્યુલર અનુસાર, કોવિડ-19 હવે એક મહામારી નથી. અધિકારીઓએ આ એડવાન્સને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 

આ છૂટ ટ્રસ્ટો પર પણ લાગૂ થશે. તેની જાણકારી બધા ટ્રસ્ટને આપી દેવામાં આવી છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ઈપીએફ ખાતાથી રૂપિયા નીકાળવાની જોગવાઈ પહેલીવાર માર્ચ 2020માં જાહેર કરવામાં આવી હતી. 

ઈપીએફઓ તેના સભ્યોને ત્રણ મહિના સુધી બેસિક સેલેરી અને મોંઘવારી ભથ્થું કે ઈપીએફ ખાતામાં ઉપલબ્ધ એમાઉન્ટનો 75 ટકા હિસ્સો નીકાળી શકે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.