20 એકરની વાડીમાં 5 હજાર વૃક્ષો વાવી દીધા, વર્ષે 5 લાખની થાય છે આવક

બાંકા જિલ્લાના અમરપુરમાં રહેતા ખેડૂત પ્રભાકરજી દર વર્ષે 100થી વધારે છોડ લગાવે છે. 

ખેડૂત પ્રભાકરજી પાસે કુલ 20 એકર જમીન છે. 

હાલમાં ખેડૂત પાસે 3 હજારથી વધારે અર્જૂનના ઝાડ છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

તેઓ વર્ષ 1971થી ખેતી સાથે સંકળાયેલા છે.

આ ઉપરાંત તાડના 1 હજાર ઝાડ, આંબાના 300, સાગના 500 સહિત

મહોગનીના 200, જામફળના 20, ફણસના 10, બિલીના 10 ઝાડ છે. 

અન્ય ખેડૂતો પણ તેમની પાસે શિખવા આવે છે.

પરંપરાગત ખેતી કરતા બાગાયતીમાંથી તેમને વર્ષે 5 લાખથી વધારેની કમાણી થઈ જાય છે.  

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા